યુટિલિટી ન્યૂઝ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | કોપ્યુટરસાયન્સ એન્ડ એન્જિન્યરિંગ તેમજ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્પ્યુટર એન્જિન્યરિંગમાં કુલ 120 બેઠકોમાંથી 59 બેઠકો પર વિદ્યાર્થીઓને એડમિશન અપાયું છે. જેમાં ગુરૂવારથી એડમિશનનો સ્પેશિયલ રાઉન્ડ શરૂ કરાય રહ્યો છે. એમએચઆરડીએ ચાલુ વર્ષમાં સુરત, ભાગલપુર અને ભોપાલમાં પીપીપી ધોરણે નવી આઈઆઈઆઈટીની સ્થાપના કરી છે.

શિક્ષણ | કોમ્પ્યુટર એન્જિ.માં 59 વિદ્યાર્થીઓને એડમિશન ફાળવાયું

અન્ય સમાચારો પણ છે...