• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | વરાછા ઉમીયા મંદિર પાસે રહેતા કલીબેન જશવંતભાઈ ડામોર

સુરત | વરાછા ઉમીયા મંદિર પાસે રહેતા કલીબેન જશવંતભાઈ ડામોર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વરાછા ઉમીયા મંદિર પાસે રહેતા કલીબેન જશવંતભાઈ ડામોર મારૂતી ઈન્ડસ્ટ્રીયલમાં કારખાનામાં સાફસફાઈ કરતા હતા. ત્યારે કરંટ લાગતા બીજા માળેથી પટકાતાં તેમનું મોત થયું હતું. સોમાકાનજીની વાડી શારદા નિવાસ ખાતે રહેતો ચંદન રઘુનાથ ધુલીયા(27)ને પંખો રીપેર કરતા વિજકરંટ લાગતાં મોત નિપજ્યુ હતું.

કરંટથી બેનાં મોત થયાં

અન્ય સમાચારો પણ છે...