• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | સરકારદ્વારા લાગુ કરાયેલ નોટબંધી અંગે ચર્ચા કરવા ભારત

સુરત | સરકારદ્વારા લાગુ કરાયેલ નોટબંધી અંગે ચર્ચા કરવા ભારત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સરકારદ્વારા લાગુ કરાયેલ નોટબંધી અંગે ચર્ચા કરવા ભારત ભારતી સંસ્થા દ્વારા શનિવારે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં નોટબંધીના કારણ અને પરિણામ પર અનિલ બોકીલ દ્વારા વિશેષ વકતવ્ય અપાશે. કાર્યક્રમ યુનિવર્સિટીના કન્વેંશન હોલ ખાતે સાંજે 6:30 કલાકે યોજાશે.

ભારત ભારતી સંસ્થા દ્વારા રાષ્ટ્રીય મુદ્દે સેમિનાર

અન્ય સમાચારો પણ છે...