તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સરકાર ખુરશીથી ડરી : પ્રજાને જમીન પર બેસાડી, પાસના કાર્યકર્તા અને દલિતોને નજરકેદ કરાયાં

સરકાર ખુરશીથી ડરી : પ્રજાને જમીન પર બેસાડી, પાસના કાર્યકર્તા અને દલિતોને નજરકેદ કરાયાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંગળવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાલનપુર ખાતે ખેલમહાકુંભનો પ્રારંભ કરાયો હતો. સુરતમાં ખુરશી ઉછળવાથી ડરી ગયેલી સરકારે પ્રજાને જમીન પર બેસાડી હતી. દરેક 100 લોકો વચ્ચે 5 પોલીસ કર્મીને ઊભા રખાયા હતા.


સરકાર ખુરશીથી ડરી : પ્રજાને જમીન પર બેસાડી, પાસના કાર્યકર્તા અને દલિતોને નજરકેદ કરાયાં

પાસ નજરકેદ

નજરકેદ કરાયેલા કાર્યકર્તા

35થી વધુની અટકાયત કરાઈ

પાટીદારોના સંભવિત વિરોધને પગલે પાસનાં કાર્યકર્તાઓને પણ નજરકેદ કરી દેવાયા હતા.

આપ અને કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ ઉપરાંત અમીરગઢ તાલુકાના મોટા કરજા ગામના દલીતોને પણ નજરકેદ કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમનો વિરોધ કરવા આવેલા આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓની કાર્યક્રમ સ્થળેથી 35થી વધુની અટકાયત કરવામાં આવી હતી. સાંજે સૌને છોડી મુકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...