તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | પૂજ્યધીરજમુનિ મહારાજ સાહેબની સાનિધ્યમાં મંગળ‌વારે રાંદેર રોડ સ્થાનકવાસી

સુરત | પૂજ્યધીરજમુનિ મહારાજ સાહેબની સાનિધ્યમાં મંગળ‌વારે રાંદેર રોડ સ્થાનકવાસી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | પૂજ્યધીરજમુનિ મહારાજ સાહેબની સાનિધ્યમાં મંગળ‌વારે રાંદેર રોડ સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પૂર્વ પોલિસ વડા સી.પી.દલાલનુ અભિવાદન વિરાટ ખંધાર અને મહેન્દ્ર પારેખ દ્વારા કરાયું હતું. ઉપરાંત મુંબઇના બોરીવલીના જૈન નગર સેવિકા બીનાબેન દોશીનું પણ નયનાબેન કોઠારી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સંઘમાં શ્રાવક-શ્રાવિકાઓની ભારે ભીડ જામી હતી.

ધીરજમુનિની નિશ્રામાં સન્માન સમારોહ

અન્ય સમાચારો પણ છે...