તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેયર ફંડમાંથી 96 દર્દીઓને 15.92 લાખની સહાય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંગળવારેસુરત મહાનગર પાલિકામાં મેયર્સ ફંડ સમિતિની બેઠક મેયરના અધ્યક્ષ સ્થાને મળી હતી. બેઠકમાં શહેરના ગરીબ અને મધ્યમવર્ગના લોકોને હોસ્પિટલ સારવાર માટે સહાયતા ચુકવવામાં આવે છે જે માટે આવેલ અરજીઓ બાદ મેયર ફંડ સમિતિ દ્વારા કુલ રૂા.15.92 લાખની આર્થિક સહાય ચુકવવાનું મંજુર કરવામાં આવ્યું હતું. જેમાં કેન્સરના 13 દર્દીઓને 3.47 લાખ અને 83 જનરલ બીમાર દર્દીઓને રૂા.12.45 લાખની સહાય કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...