તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રિપલ મર્ડરમાં જામીન નામંજૂર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વરાછામાંત્રિપલ મર્ડર કેસમાં આરોપી કોમલ ગોયાણીની જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી હતી. બગસરાની જમીનના સોદા બાબતે આરોપીએ લાયઝનિંગ પેટે 50 લાખ માંગી રહી હતી. જે નહીં મળતાં પોતાના ભાઈ ગોલ્ડન અને પિતા ગણેશ હિરાનીને એમ કહીને પાનો ચઢાવ્યો હતો કે તમારાથી કંઇ નહીં થાય. આરોપીઓએ તોગડિયા, બાલુ હિરાની, અશોક ડુંગર અને મહેશ રાદડિયાની એકે રોડની ઓફિસ પર ધસી જઈ હુમલો કર્યો હતો જેમાં મહેશ ઘવાયો હતો જ્યારે ત્રણ મોતને ભેટ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...