• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |પાંડેસરાની આકાશનગર ખાતે રહેતો મુરલી પરશુરામ પાત્ર (ઉ.વ.38) સોમવારે

સુરત |પાંડેસરાની આકાશનગર ખાતે રહેતો મુરલી પરશુરામ પાત્ર (ઉ.વ.38) સોમવારે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |પાંડેસરાની આકાશનગર ખાતે રહેતો મુરલી પરશુરામ પાત્ર (ઉ.વ.38) સોમવારે સાંજે પાંડેસરાના ઈશ્વરનગર ખાતે દારૂ પીવા માટે ગયો હતો પરંતુ ત્યાં અડ્ડા પર કોઇક કારણોસર બેભાન થઈ જતાં સ્થાનિકોએ 108માં સારવાર અર્થે સિવિલ ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. દરમિયાન પોલીસને જાણ કરાતાં ઘટનાસ્થળે પહોંચી હતી. મુરલી ઓરિસ્સા ગંજામનો વતની હતો. સંચાખાતામાં કામ કરી 3 પુત્રી અને એક પુત્ર તેમજ પત્ની સહિતના પરિવારનુ ગુજરાન ચલાવતો હતો. બનાવ અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી હતી.

દારૂ પીવા પાંડેસરા અડ્ડા પર ગયા બાદ 38 વર્ષના યુવકનું મોત

અન્ય સમાચારો પણ છે...