• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |ભીમરાડ કેનાલ રોડ પરની વાસ્તુ ડિસ્કવરી એપાર્ટમેન્ટ ખાતે રહેતા

સુરત |ભીમરાડ કેનાલ રોડ પરની વાસ્તુ ડિસ્કવરી એપાર્ટમેન્ટ ખાતે રહેતા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |ભીમરાડ કેનાલ રોડ પરની વાસ્તુ ડિસ્કવરી એપાર્ટમેન્ટ ખાતે રહેતા સુમેરસીંગ ચૌહાણ મુળ રાજસ્થાનના વતની છે. કાપડના ધંધા સાથે સંકળાયેલા છે. તેને બે સંતાનમાં ધોરણ 10માં અભ્યાસ કરતો સુરજ ચૌહાણે(17) મંગળવારે સાંજના સુમારે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો હતો. ખટોદરા પોલીસે આકસ્માત મોત અનુસાર બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી હતી. સુરજ ધોરણ 10માં નાપાસ થતાં આકરું પગલું ભર્યું હોવાનું પોલીસ સમક્ષ તેના પરિવાર જણાવ્યું હતું.

SSCમાં નાપાસ થતાં ભીમરાડના વિદ્યાર્થીએ આપઘાત કર્યો

અન્ય સમાચારો પણ છે...