18મીએ યુનિ.માં યુથ કોન્કલેવ યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓ.પી.ચૌધરી | તેઓછત્તીસગઢ ના પહેલા આઈએએસ અને દાંતિવાડાના કલેક્ટર રહી ચુક્યા છે. એમણે સોલાર પાવર એજ્યુકેશન પ્રોજેક્ટ, છુ લો આસમા, નન્હે પરીંદે , લાઈવલી હુડ કોલેજ જેવી વિવિધ યોજના અમલમાં મુકી છે.

સંબિતપાત્રા | તેઓએક સર્જન અને ભારતીય નેતા છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના મેમ્બર અને સ્પોકપર્સન છે.

સવજીભાઈધોળકીયા | તેઓહરિકૃષ્ણ એક્સપોર્ટના ફાઉન્ડર અને ચેરમેન છે. તેઓ સુરતમાં ડાયમંડ મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ સાથે જોડાયેલા છે. તેમની કંપની વિશ્વના 50 થી વધારે દેશમાં ડાયમંડ એક્સપોર્ટ કરે છે.

ડો. વી.પી સિંઘ | હિન્દીઅને ઉર્દુ ભાષાના પ્રખ્યાત કવિ છે તેમજ સુમનદીપ વિદ્યાપીઠના ડાયરેક્ટર જનરલ છે. એમણે ‘નિરાલા સમ્માન’ એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવ્યા છે.

મનોજજોષી | ઈન્ડિયનસિનેમાનાં જાણીતા અભિનેતા જેમણે ચાણક્ય, એક મહેલ હો સપનો કા અને ખીચડી જેવી ઘણી ટી.વી. સિરીયલો અને હંગામા, હલચલ અને ચુપ ચુપકે જેવા ઘણા પાત્રોમાં કોમેડી રોલ ભજવ્યા છે.

અભિષેકજૈન | અભિષેકજૈન ગુજરાતી ફિલ્મના ડાયરેક્ટ અને પ્રોડ્યુસર છે. એમણે કેવી રીતે જઈશ, રોંગ સાઈડ રાજુ અને બે યાર જેવી ફિલ્મો ડાયરેક્ટ કરી છે.

વીર નર્મદ યુનિવર્સિટી અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા 18મીએ 09.30 કલાકે યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં ‘યુથ કોન્કલેવ’ યોજાશે

અન્ય સમાચારો પણ છે...