તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત| સુરતડિસ્ટ્રીક્ટ ટેકવોન્ડા એસોસિએશન દ્વારા જિલા કક્ષાની ટેક્વોન્ડા સ્પર્ધાનું આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત| સુરતડિસ્ટ્રીક્ટ ટેકવોન્ડા એસોસિએશન દ્વારા જિલા કક્ષાની ટેક્વોન્ડા સ્પર્ધાનું આયોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| સુરતડિસ્ટ્રીક્ટ ટેકવોન્ડા એસોસિએશન દ્વારા જિલા કક્ષાની ટેક્વોન્ડા સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ગુજરાત એમેચ્યોર ટેકવોન્ડો(જીએટીએ)ના નેજા હેઠળ ક્રિષ્ના ઈંગ્લીશ મિડીયમ સ્કૂલમાં યોજવામાં આવી હતી. સ્પર્ધામાં 8 સંસ્થાઓના 150 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ક્રિષ્ના એકેડેમીના અંડર 14 કેટેગરીમાં 9 ગોલ્ડ, 1 સીલ્વર, અંડર 17માં 2 ગોલ્ડ અને અંડર 19માં 5 ગોલ્ડ જીત્યા હતા. તમામ મેડલ વિજેતા સ્પર્ધકોને રાજ્યકક્ષાની સ્પર્ધા જે ગાંધીનગર ખાતે 18 સપ્ટેબરના રોજ યોજાશે તેમાં પસંદગી પામ્યા છે. એસોસિએશનના જનરલ સેક્રેટરી પ્રશાંત આગળે દ્વારા તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

જિલ્લા કક્ષાની ટેકવોન્ડા સ્પર્ધા યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો