• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | સુરતડીસ્ટ્રીક્ટ લેડી એડવોકેટ્સ કમિટીના કન્વીનર પ્રીતિ જોષી દ્વારા

સુરત | સુરતડીસ્ટ્રીક્ટ લેડી એડવોકેટ્સ કમિટીના કન્વીનર પ્રીતિ જોષી દ્વારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સુરતડીસ્ટ્રીક્ટ લેડી એડવોકેટ્સ કમિટીના કન્વીનર પ્રીતિ જોષી દ્વારા મહિલા વકિલો માટે ચાલો બાળક બનીએના કાર્યક્રમનું આયોજન શનિવારના રોજ સાંજે 5 કલાકે અડાજણ ખાતે કરેલું છે. જેમાં દોરડા ખેંચ, કબડ્ડી જેવી રમતો રમાડવામાં આવશે. તમામ વિજેતાને ઈનામ આપી પ્રોત્સાહિત કરાશે. કાર્યક્રમમાં મહિલા વકિલોને ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

મહિલા વકીલોનો ‘ચાલો બાળક બનીએ’ કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...