રોટરી ઉધના દ્વારા સેમિનાર યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | રોટરીક્લબ ઓફ ઉધના દ્વારા ‘ફિટનેસ રૂલ’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. સેમિનારમાં ડો.કલ્પેશ મલ્લિકે જણાવ્યુ હતું કે ‘દરેક લોકો હેલ્ધી રહી શકે છે અને હેલ્ધી રહેવાનો દરેકને અધિકાર છે. જે લોકો સારી જીંદગી જીવવા માંગે છે તે લોકોએ હેલ્ધી રહેવું જરૂરી છે. બહારનું ખરાબ ભોજન ખાઇને માંદા પડવું એના કરતા સવારે એક્સરસાઇઝ કરવી વાત આપણે નાનપણથી ખબર છે. જો કે એનું અમલીકરણ ખુબ ઓછા લોકો કરે છે. લોકો પોતે ડોક્ટર બનીને પોતાના શરીર સાથે એક્સપરિમેન્ટ્સ કરે છે. ડોક્ટરની સલાહ પ્રમાણે ડાયેટ નક્કી કરો.’

જાતે ડોક્ટર બનીને એક્સપરિમેન્ટ્સ કરો

Talk on health

અન્ય સમાચારો પણ છે...