• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • MY RJ પ્રતિક્ષાનાં શોમાં આજે પણ ડાયરાનાં પાસ જીતી શકાશે

MY RJ પ્રતિક્ષાનાં શોમાં આજે પણ ડાયરાનાં પાસ જીતી શકાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | 94.3MYFM જલસારથમાં આજે ઇન્ડોર સ્ટેડિયમમાં કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાશે. MYFMના હેપી અવર શોમાં હજારો સુરતીઓએ ડાયરાના પાસ જીત્યા હતાં. આજે પણ સુરતીઓ 11 વાગ્યા સુધી માય.આર.જે પ્રતિક્ષાના શોમાં ડાયરાના પાસ જીતી શકે છે. MYFMની એક્ટિવિટીમાં મેગાસિટી ટાઉનશીપ, વિજયડેરી, કલામંદિર જ્વેલર્સ, કે.એ.ગ્રુપ ઓફ કંપની, સીલીકોન હ્યુન્ડાઇ, સ્પેક્ટ્રા ઇમિગ્રેશન, બ્યુટી એન્ડ કર્વસ, ધનહર મસાલા, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, વું હું સ્ક્રીન, ઓરીએન્ટા સીને એડવરટાયઝિંગ, માઇનસ ફોર મી, વિમલ ઇલાઇચી અને આર્ટિસ્ટ મેનેજ બાય કોકોનટ ટેલેન્ટ મેનેજમેન્ટ માયએફએમના ભાગીદાર છે.

આજે ઇન્ડોરમાં કીર્તિદાન ગઢવીનો ડાયરો જામશે

મિત્તલ ત્રિવેદી | MYFMનાજલસારથના પાસ હું હેપી અવર્સમાં જીતી. કીર્તિદાનને લાઇવ સાંભળવાની મજા કંઇક અલગ હશે. આવો મોકો વારંવાર આવતો નથી. જેથી મોકો હું મિસ કરવાનાં મુડમાં નથી.

શીવ વાસવાણી | MYFMએજલસારથનું આયોજન કર્યું, માટે હું ખુબ આભાર માનું છું. કીર્તિદાન ગઢવીનો ડાયરો એટલે ગુજરાતનું ફોક સંગીત અને ડાયરાની મજા માણવાનો મોકો મને MYFMથી મળ્યો.

રવિ પટેલ | કીર્તિદાનગઢવીનો ડાયરો સુરતમાં થતો હોય તો જવું પડે કેમ કે ડાયરામાં લાડકી સાંભળતા આંખમાંથી આંસુ આવી જાય છે અને આજના ડાયરાનું એટ્રેક્શન મારા માટે લાડકી ગીત છે. ગીતતો સાંભળીશ જ.

ભાવિશા મિસ્ત્રી | હુંMYFMના જલસારથમાં કીર્તિદાન ગઢવીના ડાયરાના પાસ જીતી છું અને હું ડાયરા માટે ખુબ ઉત્સાહી છું કેમ કે હું પહેલીવાર ડાયરો સાંભળીશ અને ડાયરાને દિલથી માણીશ.

અન્ય સમાચારો પણ છે...