મોદી સરકાર આવી ત્ય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અધિકારીઓના મોબાઇલનંબર

ઇલેક્ટ્રોનિકયુગમાં ડિજિટલ ઇન્ડિયાનાં સપનાં સેવાય છે, ત્યારે અમુક કચેરીઓ દ્વારા અને કેટલીક સંસ્થાઓ દ્વારા નવા વર્ષે ઉપયોગી ડાયરી અને કેલેન્ડર છપાવવામાં આવતાં હોય છે. જેમાં મહત્ત્વના ટેલિફોન નંબરોની યાદીમાં સરકારી-અર્ધસરકારી સંસ્થાઓના બેઝિક લેન્ડલાઇન નંબરો આપેલા હોય છે. આજના યુગમાં ટેલિફોનનો ઉપયોગ નહીંવત થઈ ગયો છે અને અનેક સેવાભાવિ, અગ્રણી સંસ્થાઓ, સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં કોઈ સહેલાઈથી લેન્ડલાઇન ફોન ઉઠાવતું નથી અને જવાબદાર અધિકારીઓ મોબાઇલ નંબર આપતા નથી. અનેક વખત તો
મોદી સરકાર આવી ત્યારથી જેમને પેન્શન નથી મળતું તેવા સિનિયર સિટિઝનોનું તો જાણે આવી બન્યું છે. બૅંકની ફિક્સ ડિપોઝિટ, બચત યોજનાઓના વ્યાજ દર ઘટતા જાય છે. તેના પર પેન્શનવિહોણા સિનિયર સિટિઝન્સનો જીવનનિર્વાહ ચાલે છે. સતત ભય રહ્યા કરે છે કે ગભે તે સમયે વ્યાજદર ઘટશે. એક તરફ, પેન્શનની રકમ સતત વધતી રહે છે, જ્યારે પેન્શન નહીં મેળવનારાઓ માટે ટેકારૂપ 2004ની સિનિયર સિટિઝન સ્કીમમાં પણ ઘટાડો થતો જાય છે. પેન્શન નહીં મેળવનારા સિનિયર સિટિઝન્સ માટે 9 ટકાના વ્યાજદરવાળી યોજના મૂકવી જોઈએ. { ઉપેન્દ્રવૈષ્ણવ, સુરત

પેન્શન નહીં મેળવનારા નાગરિકોની આર્થિક સ્થિતિ ગંભીર

અન્ય સમાચારો પણ છે...