વિવિધ સમાજો જ્યારે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિરાશા બાળી નવી શરૂઆત

રવિવારેહોળી પર્વની શહેરભરમાં ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. તમામ માર્ગો પર હોળીકા દહન થયું હતું .હોળીની જ્વાળાઓ સાથે દુ:ખ અને નિરાશાને બાળી નવી આશાઓ સાથે નવી શરૂઆત કરાઇ હતી.


વિવિધ સમાજો જ્યારે સુરતમાં વસેલા છે ત્યારે હોળીની પણ અલગ અલગ રીતે ઉજવણી કરાઈ હતી. જે અંતર્ગત અલથાણ ભટાર ખાતે આવેલા કોમ્યુનિટી હોલ ખાતે હોળી નિમિત્તે દુદોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહિલાઓએ અનોખી રીતે ઉજવણી કરી હતી. તસ્વીર-હેતલ શાહ

ઉત્સાહભેર ઉજવણી

રંગોની છોળો સાથે આબાલવૃદ્ધ સૌ કોઇ રંગાયા

અન્ય સમાચારો પણ છે...