લિંબાયતમાં યુવકની હત્યામાં વધુ એક ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિવાજીજયંતિની રેલીમાંથી લિંબાયત મદનપુરા પાસે દારૂ પીવા ગયેલા ડિંડોલીના એક યુવાનની હત્યામાં વધુ એક આરોપીને ઝડપી પાડ્યો હતો. નવાગામની ગાયત્રીનગર રહેતાં કાંશીનાથ પાટીલ (35) પર લિંબાયતના મદનપુરા પાસે સમાધાન ઉર્ફે લાડુ આધાર પાટીલ, બારકુ પાટીલ, રાહુલ, ચંદ્રકાંત ઉર્ફે રવિ પાટીલ તેમજ રવિ રતિલાલ સૂર્યવંશીએ હત્યા કરી હતી. વિકાસસીંગ ઉર્ફે અંકુર લિમ્બાયત ગોવીન્દનગર રેલ્વે ગરનાળા સામે ઉભો હોવાની એસઓજીને બાતમી મળી હતી.

અન્ય સમાચારો પણ છે...