તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાડોશીએ બાળકી સાથે અડપલાં કર્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માતાવાડીમોહનકાકાની ચાલ ખાતે રહેતાે 19 વર્ષીય મહેશ ચારણીયાએ બાજુમાં રહેતી 6 વર્ષની એક બાળકીને પોતાના ઘરમાં બોલવ્યા બાદ બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા હતાં. જોકે, બાદમાં બાળકીએ સમગ્ર હકીકત તેની માતાને જણાવતા બાળકીની માતા ફીરબેને વરાછા પાલીસ સ્ટેશનમાં પાડોશી મહેશ સામે છેડતીની ફરિયાદ કરી હતી.પોલીસે ફરીબેનની ફરિયાદને આધારે આરોપી મહેશ સામે ગુનો દાખલ કરી તેની અટકાયત કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે. અંગે વધુ તપાસ પાેલીસ સબ ઇન્સ્પેકટર એસ.એમ વસાવા કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...