• Gujarati News
  • ટ્રાફિક બ્રિગેડ જવાનોના પગારમાં 33 ટકા સુધી વધારો કરાયો

ટ્રાફિક બ્રિગેડ જવાનોના પગારમાં 33 ટકા સુધી વધારો કરાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : ટ્રાફિકબ્રિગ્રેડના જવાનોના પગારમાં 20 થી 33 ટકાનો વધારો કરાયો છે. સી,ડી અને કેટેગરીના જવાનોને ખાસ્સો એવો ફાયદો થશે. સૌથી જુના કેટેગરીના જવાનોને હાલ રોજના રૂ. 225, બી કેટેગરીના જવાનોને રૂ. 200, સી કેટેગરીના જવાનોને રૂપિયા 175 તથા ડી અને કેટેગરીના જવાનોને રોજના રૂપિયા 150 ચૂકવવામાં આવે છે. સરકારે દરેક ટીઆરબીને ઓછામાં ઓછા રૂપિયા 200 મળે તે માટેનો નિર્ણય લીધો છે.