• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સિટી ફોટોગ્રાફર્સ ક્રિએટિવિટીના રંગોથી ધૂળેટી રમ્યાં..!!

સિટી ફોટોગ્રાફર્સ ક્રિએટિવિટીના રંગોથી ધૂળેટી રમ્યાં..!!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
} રવિવારે કોઇ રંગોથી તો કોઇ પાણીથી હોળી રમ્યાં હતાં. જો કે શહેરના ફોટોગ્રાફર્સે અનોખી રીતે હોળી ઉજવી ક્રિએટીવ ફોટોગ્રાફ મેળવ્યાં હતાં. સુરત ફોટોક્લબના મેમ્બર્સે ધૂળેટીની ઉજવણી સ્મોક બોમ્બ ફોટોગ્રાફીથી કરી હતી. સાથે સિટી ભાસ્કરના વાચક ડો.અમિત પટેલે પારંપારિક વેશ ધારણ કરેલા એક વડીલનો ફોટોગ્રાફ સિટી ભાસ્કર સાથે શેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...