• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • હવે લાલગેટમાં રહેતા સુરતીઓ ફ્રી કોમ્પ્યુટરની ટ્રેનિંગ લઇ શકશે

હવે લાલગેટમાં રહેતા સુરતીઓ ફ્રી કોમ્પ્યુટરની ટ્રેનિંગ લઇ શકશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિ વ્ય ભાસ્કર દ્વારા ફ્રી કોમ્પ્યુટર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે, ટ્રેનિંગ હવે માત્ર એક રજીસ્ટ્રેશન કરાવીને તમારા એરિયાનાં કોમ્પ્યુટર ક્લાસીસમાં વિનામૂલ્યે મેળવી શકશો.

સિટી રિપોર્ટર @srt_cb



હવેદિવ્ય ભાસ્કરનાં વાચકો પોતાના વિસ્તારમાં વિનામૂલ્યે કોમ્પ્યુટરની તાલીમ મેળવી શકે છે. બેટર કેરિયર મેનેજમેન્ટનાં સહયોગથી એલ.પી.સવાણી સર્કલ, રાંદેર, દિલ્હી ગેટ, કતારગામ વિસ્તારમાં વિનામૂલ્યે કોમ્પ્યુટર ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે. દિવ્ય ભાસ્કર કોમ્પ્યુટર ટ્રેનિંગ પ્રોગ્રામમાં 40 કે તેથી વધુ ઉંમરના સિનિયર સિટીઝન ભાગ લઈ શકશે. ઉપરાંત 30 કે તેથી વધુની ઉંમર ગૃહિણીઓ પણ કોમ્પ્યુટર તાલીમમાં જોડાઈ શકે છે. દિવ્ય ભાસ્કર નિશૂલ્ક તાલીમ માટે કોલ કરીન રજીસ્ટ્રેશન કરાવી શકાશે.

} એરિયા | L.P.સવાણી સર્કલ

બેટરકરિયર મેનેજમેન્ટ

203 ગ્રીન પ્લાઝા, L.P સવાણી સર્કલની નજીક, હની પાર્ક રોડ.

ફોરરજીસ્ટ્રેશન | 9825042891/

0261-2737500

}એરિયા | કતારગામ

પ્રમુખકોમ્પ્યુટર એકેડમી,

મમતા રેસ્ટોરન્ટની ઉપર,

સિંગણપોર ચાર રસ્તા,

ફોરરજીસ્ટ્રેશન | 9033235896

}એરિયા | રાંદેર

બેટરકરિયર મેનેજમેન્ટ

9 પટેલ પાર્ક, વેલકમ ટાવરની નજીક, તડવાડી મેઇન રોડ, રાંદેર

ફોરરજીસ્ટ્રેશન | 9825160603/0261-2760462

}એરિયા | દિલ્હી ગેટ

બેટરકરિયર મેનેજમેન્ટ

2042 બેલ્જિયમ સ્ક્વેર, રીંગરોગ, દિલ્હી ગેટ

ફોરરજીસ્ટ્રેશન | 0261-2601016

}એરિયા | લાલગેટ

NET-XIIT,

પહેલો માળ, બાલાજી માર્કેટ, બાલાજી રોડ, લાલગેટ, સુરત

ફોરરજીસ્ટ્રેશન | 7490048120,9825447925

અન્ય સમાચારો પણ છે...