તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિટી રિપોર્ટર @srt_cb

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર @srt_cbજોયસપ્રાઇમરી, સેકંડરી અને ઇંગ્લીશ સ્કૂલનાં વિદ્યાર્થીઓ કોર્પોરેશન દ્વારા પ્રકાશિત થતા ‘સાયન્સ સેન્ટર ન્યૂઝ લેટર’નો સપ્ટેમ્બરનો અંક તૈયાર કરશે. અંકમાં વિદ્યાર્થીઓ શિક્ષકનાં માર્ગદર્શન હેઠળ આર્ટીકલ લખશે, ન્યૂઝ લેટરનું સંપાદન કરશે અને સાથે સાથે એડિટીંગ પણ કરશે. સુરત મહાનગર પાલિકા દ્વારા સાયન્સ સેન્ટરનાં ન્યૂઝ લેટરનો અંક તૈયાર કરવાનું કામ દર મહિને જુદી જુદી સ્કૂલને સોંપવામાં આવે છે, જે અંતર્ગત સપ્ટેમ્બરનો અંક તૈયાર કરવાની તક જોયસ સ્કૂલને મળી છે.

જોયસનાં સ્ટુડન્ટ્સ ન્યૂઝ લેટર તૈયાર કરશે

અન્ય સમાચારો પણ છે...