તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કાળા નાણાંની ભરમાર યથાવત્: વધુ ચાર કરોડની બેનામી આવક શોધાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાળા નાણાંની ભરમાર યથાવત્: વધુ ચાર કરોડની બેનામી આવક શોધાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આવકવેરાવિભાગની રેન્જ-5 દ્વારા રીંગરોડ ટેક્સટાઇલ માર્કેટની પેઢી પર હાથ ધરવામાં આવેલા સરવેમાં રૂપિયા 4 કરોડની બેનામી આવક મળી આવી હતી. સાથે બે દિવસમાં રૂપિયા 64 કરોડની બ્લેકમની બહાર આવી છે. નોંધનીય છે કે અધિકારીઓ હાલ પેની સ્ટોક અને શેર પ્રિમિયમની ગેરરીતિના કેસમાં સરવે કરી રહ્યા છે.

ગતરોજ આઇટીની રેન્જ-1, 4 અને 8 દ્વારા શહેરના બિલ્ડર, ટેક્સટાઇલ ફર્મ, કોલસાના વેપારી અને કોન્ટ્રાકટરને ત્યાં તપાસ કરીને રૂપિયા 60 કરોડનું કાળુ નાણુ શોધી કાઢયુ હતુ. દરમિયાન ગતરોજ રેન્જ-5ની ટીમ દ્વારા ન્યૂ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી મહાવીર ફેશનમાં તપાસ કરી હતી.

પેની સ્ટોક અને શેર પ્રીમિયમની ગેરરીતિના કેસમાં ચાલતો સરવે

લાગલગાટ સર્ચ-સરવે થતાં રિપોર્ટ મોકલવા દોડાદોડી ટાર્ગેટ પર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો