તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | હજારોફૂટબોલ પ્રેમીઓની મેદની વચ્ચે સુરત બંગાળી નેતાજી સુભાષચંદ્ર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | હજારોફૂટબોલ પ્રેમીઓની મેદની વચ્ચે સુરત બંગાળી નેતાજી સુભાષચંદ્ર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | હજારોફૂટબોલ પ્રેમીઓની મેદની વચ્ચે સુરત બંગાળી નેતાજી સુભાષચંદ્ર સંઘ દ્વારા રમાયેલી બેંગાલ ઇન્ટર ક્લબ વન - ડે ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં સુરતની કે.સી.સી. સ્પોર્ટ‌્સ ટીમે સુરતની સબુજ સ્પોર્ટ‌્સ સામે 1-0થી વિજય મેળવી ચેમ્પિયન બની હતી. સબુજ સ્પોર્ટ્‌સ રનર્સ અપ જ્યારે વાપીની ટીમ તૃતિય ક્રમે રહી હતી તથા નડિયાદની ટીમ ચોથા ક્રમે રહી હતી. આમ રાજકોટ, વાપી, નડિયાદ, સુરતની એમ કુલ 16 વચ્ચે કુલ 16 મેચ રમાઈ હતી. સેવન સાઇડેડ વિજેતા ટીમ ઉપરાંત બેસ્ટ સ્કોરર, બેસ્ટ ડિફેન્ડર, બેસ્ટ ગોલકીપર, બેસ્ટ પ્લેયરને ટ્રોફીઓ એનાયત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો