તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મ કરનાર નરાધમની ધરપકડ થઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનારાંદેર વિસ્તારમાં રહેતી 21 વર્ષની યુવતીને લગ્નની લાલચ આપીને બદકામ કરતા યુવક વિરૂધ્ધ રાંદેર પોલીસે ગુનો નોધી ધરપકડ કરી હતી.હજીરાની પ્રાઈવેટ કંપનીમાં કોન્ટ્રાકટમાં કામ કરતા અને રાંદેરના શંકરનગર સોસાયટીમાં રહેતા પકંજ સુરેશ પટેલએ તેના ઘરે 21 વર્ષની યુવતીને ઘરકામ માટે રાખી હતી. થોડા દિવસો પછી નરાધમે યુવતી પર દાનત બગાડી હતી.તેણીને લગ્નની લાલચ આપી તેણી સાથે શારીરિક સંબધ બાંધીને ગર્ભવતી બનાવી દીધી હતી.

યુવતીએ એક બાળકને જન્મ આપ્યા બાદ નરાધમે તેણીને તરછોડી દીધી હતી.જેને પગલે યુવતીએ રાંદેર પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે દુષ્કર્મ હેઠળનો ગુનો નોધીને નરાધમની ધરપકડ કરી હતી.નરાધમે ત્રણેક મહિના બીજા લગ્ન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો