તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • રેન્જ આઈજી અને જિલ્લા પોલીસવડાએ આઠ જેટલા મૃતકના વિશેરા ફોરેન્સીક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેન્જ આઈજી અને જિલ્લા પોલીસવડાએ આઠ જેટલા મૃતકના વિશેરા ફોરેન્સીક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રેન્જ આઈજી અને જિલ્લા પોલીસવડાએ આઠ જેટલા મૃતકના વિશેરા ફોરેન્સીક લેબ સુરત ખાતે મોકલી આપ્યા છે. જેમ બને તેમ જલદી કારણ બહાર લાવવા તાત્કાલિક રિપોર્ટ આપવા જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જે ત્રણ વ્યક્તિના મોત થયા હતાં તેમનું પણ ફોરેન્સીક પીએમ થશે, કરવાનો નિર્ણય લીધો છે.

8 જેટલા મૃતકના વિશેરા

રાજકુમાર શાહુ (રહે. શાંતિ નગર, વરેલી)એ 48 કલાક પહેલા દારૂ પીધા બાદ ચક્કર આવી ઝાડા ઉલટી થતાં સિવિલમાં દાખલ. રામચંદ્ર શ્રીનિવાસ પાસવાન (રહે. વરેલી દત્તકૃપા સોસાયટી), મુકેશ પાંડે (રહે. વરેલી)ને પણ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવાયો હતો. મુકેશને આંખે દેખાતું ઓછું થઈ ગયું છે.

કઇ 3 વ્યક્તિ સારવાર હેઠળ

શનિવારે વરેલીમાં 30 સભ્યોની મેડિકલ ટીમ ઉતારી નમૂના લઇ તેના પરીક્ષણ માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે. જિલ્લા વિકાસ અધિકારી અને ઈન્ચાર્જ કલેક્ટર કે. રાજેશ શનિવારે વરેલી આવી મેડિકલ અધિકારી સાથે મિટિંગ કર્યા બાદ ગામની મુલાકાત લીધી હતી. એસડીએમ યોગરાજસિંહ ઝાલા પણ વરેલી પહોંચ્યા હતાં.

30 સભ્યોની મેડિકલ ટીમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો