તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતના યુવકનું રાજકોટમાં તાવથી મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતમાંમોટાવરાછા વિસ્તારના ગોવિંદનગરમાં રહેતો પીયૂષ મૂળજીભાઇ સોલંકી ગ્રીનલેન્ડ ચોકડી પાસેની અંબિકા રેસિડેન્સીમાં રહેતા સસરા હેમેન્દ્રભાઇ નાગજીભાઇ વાઘેલાના ઘરે આવ્યો હતો. બે દિવસ પૂર્વે પીયૂષને તાવ ચડતા તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો અને રજા અપાતા સસરાના ઘરે ગયો હતો. શુક્રવારે સાંજે પીયૂષની હાલત લથડી હતી અને તે બેભાન થઇ જતાં તેને હોસ્પિટલમાં લઇ જવાયો હતો, પરંતુ તેનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો