તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત| લેઉવાપટેલ જ્ઞાતિના ઉચ્ચ અભ્યાસ કુંવારા યુવક યુવતી માટે વિશાળ શ્રેણીમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત| લેઉવાપટેલ જ્ઞાતિના ઉચ્ચ અભ્યાસ કુંવારા યુવક-યુવતી માટે વિશાળ શ્રેણીમાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત| લેઉવાપટેલ જ્ઞાતિના ઉચ્ચ અભ્યાસ કુંવારા યુવક-યુવતી માટે વિશાળ શ્રેણીમાં પાત્રો એક સ્થળે ભેગા થાય તે માટે સમસ્ત લેઉઆ પટેલ સમાજ, અમદાવાદ તરફથી વર-કન્યા માટે વેવિશાળ પસંદગી મેળાનું આયોજન વિનામૂલ્યે કરવામાં આવેલ છે. જે કુમાર-કુમારી પસંદગી મેળામાં ભાગ લેવા ઇચ્છતા હોય તેમને ફોટો અને બાયોડેટા 30-9-16 સુધીમાં સમાજના પ્રમુખશ્રીની ઓફિસે પહોંચતા કરવા.

વિનામૂલ્યે વેવિશાળ પસંદગી મેળો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો