તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |રાજ્ય સરકાર દ્વારા થોડા સમય પહેલા આર્થિક રીતે પછાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |રાજ્ય સરકાર દ્વારા થોડા સમય પહેલા આર્થિક રીતે પછાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |રાજ્ય સરકાર દ્વારા થોડા સમય પહેલા આર્થિક રીતે પછાત હોય એવા વિદ્યાર્થીઓ માટે ઈબીસી સર્ટિફિકેટ અમલમાં લવાઇ હતી. પરંતુ મામલે હાઈકોર્ટે ઇબીસી માન્ય રાખવાનો આદેશ કરતા સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યુ હતું. સુપ્રિમ કોર્ટે ઈબીસી સર્ટિફિકેટ માન્ય રાખવા માટેનો આદેશ કરતા શહેરમાં ઈબીસી સર્ટી મેળવનાર 5 હજાર જેટલા વિદ્યાર્થીઓને રાહત થઈ છે. બિન અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગો (ઈબીસી)માટેના પ્રમાણ પત્ર મેળવવા માટે શહેરના તમામ નાગરિક સુવિધા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ અને વાલીઓની ભીડ લાગી હતી. જેમાં સુરતમાંથી 5,261 વિદ્યાર્થીઓએ ઈબીસી પ્રમાણપત્ર મેળવ્યા હતા. સિવાય શહેરમાં 41 હજાર આવકના દાખલા, 33 હજાર સોગંદનામા, 19 હજાર નોન ક્રિમીલેયર પ્રમાણપત્રો, 1100 સિનીયર સિટીઝન પ્રમાણપત્ર અને 303 જાતી પ્રમાણપત્ર મળીને કુલ 1 લાખથી વધુ પ્રમાણપત્રો વિદ્યાર્થીઓએ મેળવ્યા છે.

ઈબીસી માન્ય રાખતા શહેરમાં 5 હજાર વિદ્યાર્થીઓને રાહત મળી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો