તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |સુરત પાલિકાના વાહક જન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા હાલની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |સુરત પાલિકાના વાહક જન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા હાલની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |સુરત પાલિકાના વાહક જન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા હાલની મચ્છરજન્ય રોગોનાં નિયંત્રણ માટે તમામ સ્તરે કામગીરી શરૂ છે. જેના અનુસંધાને શનિવારે તમામ ઝોનમાં મચ્છર જન્ય રોગ નિયંત્રણ માટે ડ્રાય ડેની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના સાતેય ઝોનના અલગ અલગ વિસ્તારોમાં 46,525 ઘરમાં સરવે કરવામાં આવ્યો હતો. જેમાંથી 479 બ્રીડિંગ સ્પોટનો નાશ કરાયો હતો. ઉપરાંત 194 વ્યક્તિને નોટીસ સાથે રૂપિયા 49,150 વહીવટી ખર્ચ વસૂલાયો હતો.

અારોગ્ય |રોગોના નિયંત્રણ માટે 479 બ્રીડિંગ સ્પોટનો નાશ કરાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો