તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |પાલિકા દ્વારા આગામી 22 સપ્ટેમ્બરના રોજ સવારે 11 કલાકે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |પાલિકા દ્વારા આગામી 22 સપ્ટેમ્બરના રોજ સવારે 11 કલાકે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |પાલિકા દ્વારા આગામી 22 સપ્ટેમ્બરના રોજ સવારે 11 કલાકે ભજન સ્પર્ધાનું આયોજન પરફોર્મિંગ આર્ટ સેન્ટર, એલ.પી.સવાણી રોડ,અડાજણ ખાતે કરાશે. ભજન સ્પર્ધામાં શહેરમાં આવેલ સંસ્થાઓના 30 વર્ષથી વધુ વયના ભાઇઓ અને બહેનો ભાગ લઇ શકશે. સ્પર્ધામાં ભાગ લેવા માટેના પ્રવેશ ફોર્મ સાંસ્કૃતિક વિભાગ મનપા કચેરી, મુગલીસરા ખાતેથી ઓફિસ સમય દરમ્યાન મેળવીને 19 સપ્ટેમ્બર સુધીમાં પરત કરવાના રહેશે. તેમજ પાલિકાની વેબસાઇટ પરથી પણ સ્પર્ધા અંગેના નિયમો, પ્રવેશ ફોર્મ સહિતના માહિતી મળી શકશે.

SMC| ભજનસ્પર્ધા માટે ફોર્મ મુગલીસરા ખાતેથી મળી શકશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો