તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |શહેરીજનોને સરળતાથી જાહેર પરિવહન સેવા મળી રહે તે માટે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |શહેરીજનોને સરળતાથી જાહેર પરિવહન સેવા મળી રહે તે માટે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |શહેરીજનોને સરળતાથી જાહેર પરિવહન સેવા મળી રહે તે માટે સુરત મહાનગર પાલિકા દ્વારા ઓગસ્ટ મહિના સુધીમાં 275 મિડી નોન એસી બસ સાથે ડિસેમ્બર 2017ના અંત સુધીમાં કુલ 575 મિડી બસ શરૂ કરવાનું આયોજન હતું. જેના ભાગરૂપે મનપા દ્વારા પ્રથમ તબક્કામાં 200 અને ત્યારબાદ વધુ 75 મિડી નોન એસી ડીઝલ બસનું બોડી બિલ્ડિંગ કરવાનું સોંપાયું હતું. પરંતુ અત્યાર સુધીમાં એક પણ મિડી બસ બોડી બિલ્ડિંગમાંથી આવી નથી. ઇજારદાર દ્વારા બોડી બિલ્ડિંગમાં આપેલી બસ આપવામાં મોડુ કરાતા પાલિકાના 575 બસ દોડાવવાના આગોતરા આયોજન પર પાણી ફરી વળ્યું છે. જો કે મહિનાના અંત સુધીમાં 75 મિડી બસ શહેરના રસ્તા પર દોડતી થઇ જશે એવું મનપાના અધિકારી જણાવી રહ્યા છે. બસ શરૂ થઇ જતા શહેરીજનોને વધારે બસનો લાભ મળી શકશે.

સુવિધા |સપ્ટેમ્બરના અંતમાં 75 મિડી બસ શરૂ કરાતાં સવલત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો