તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એર કનેક્ટિવિટી વધારવા SAAC ગ્રુપ દ્વારા આંદોલન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |સુરત એરપોર્ટની એર કનેક્ટિવિટી વધારવા માટે સુરત એરપોર્ટ એક્શન કમિટિ દ્વારા ઘણા પ્રયાસો કરવામાં આવે છે. દરમિયાન ગ્રુપ દ્વારા વધુ એક આંદોલન હાથ ધરવામાં આવ્યું છે. ગ્રુપ દ્વારા આવનાર દિવસોમાં ગુજરાતના જે રાજ્ય એરપોર્ટ ધરાવે છે, તેવા રાજ્યમાં એર કનેક્ટિવિટી ધરાવા માટે તેઓ મોટા ઈવેન્ટ રચશે.

સુરત એરપોર્ટ એક્શન કમિટિના સંજય ઈઝાવાએ અંગે જણાવ્યું હતું કે, ગુજરાતનું સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભૂજ, ભાવનગર, દિવ, જામનગર, પોરબંદર, કંડલા અને કેસોદ એરપોર્ટની ઓથોરિટી મળી કુલ રૂા. 86.07 કરોડની ખોટ કરી રહ્યી છે. જેમાં સુરત એરપોર્ટએ 15 કરોડની ખોટ કરી છે. આવા રાજ્યમાં અમે એક મોટું ઈવેન્ટ રચીશુ. જેમની પ્રજાઓને અમે એર ક્નેક્ટિવિટીથી શું લાભ મળશેω વધુ એર કનેક્ટિવિટીને પગલે ધંધા રોજગારને શું ફાયદો થશેω ઉપરાંત ગરીબ, મધ્યમવર્ગને પણ ફ્લાઈટ અંગેની જાણકારી પ્રાપ્ત થાય તેવી માહિતી આપીશું. માટે અમે અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે. ગુજરાતના તમામ રાજ્યમાં અમારા ગ્રુપના મેમ્બર દ્વારા ઈવેન્ટ અંગેની કામગીરી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો