• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બિલીમોરા ખાતે આવેલી

સુરત | વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બિલીમોરા ખાતે આવેલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બિલીમોરા ખાતે આવેલી વી.એસ.પટેલ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રાઇફલ એન્ડ પિસ્તોલ શુટીંગ કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યુ હતું. સ્પર્ધામાં વી.ટી.ચોક્સી લો કોલેજની વિદ્યાર્થિની દિવ્યા ચાહવાલાએ ચોથો ક્રમ મેળવ્યો હતો. એમના સારા પ્રદર્શનને આધારે દિવ્યાની પસંદગી યુનિવર્સિટીની ટીમ માટે કરવામાં આવી છે. સ્પર્ધાની સાથે યુનિવર્સિટી ટીમની પસંદગી પ્રક્રિયાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

રાઈફલ પિસ્તોલ શુટીંગમાં દિવ્યા ચાહવાલા ચોથા ક્રમે

rifle shooting

અન્ય સમાચારો પણ છે...