સનજુ રોય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સનજુ રોય

સનજુએ રો-બંેચ પ્રેસ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો

સુરત | બાલાજીઆખાડામાં કસરત કરતા સનજુ રોયે સિનિયર ગુજરાત રો બેચ પ્રેસમાં 58 કિલોગ્રામ જુથમાં 105 કિગ્રાનીબેચ મારીને પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. સાથે ગુજરાત આયોજીત રાજ્ય સિનિયરમાં દ્વિતિય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. સિદ્ધિ બદલ બાલાજી આખાડા તરફથી તેમને શુભેચ્છા આપવામાં આવી હતી.

City Achiever

અન્ય સમાચારો પણ છે...