• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | કોલ્ફીનક્લબ ઓફ સુરત દ્વારા મોન્સુન ટ્રેકિંગ કેમ્પનું આયોજન

સુરત | કોલ્ફીનક્લબ ઓફ સુરત દ્વારા મોન્સુન ટ્રેકિંગ કેમ્પનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | કોલ્ફીનક્લબ ઓફ સુરત દ્વારા મોન્સુન ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવશે. કેમ્પ 06 ઓગષ્ટના રોજ ડાંગ જીલ્લાના ધુલડા ગામે, 13મી ઓગષ્ટે ડેડિયાપાડા જીલ્લાના માલસામોદ ગામે અને 20મી ઓગષ્ટે રૂપગઢ ખાતે યોજાશે. કેમ્પની સાથે જરૂરીયાતમંદ લોકોને કપડા તેમજ નોટબુકનું વિતરણ કરવામાં આવશે. સાથે કેરીના ગોઢલા, કાળા જાબુના ઠળીયા અને ચાંપાની ગોટી સુકવીને આપી શકાશે. ટ્રેકિંગ કેમ્પમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.

ડોલ્ફીન ક્લબ દ્વારા મોન્સુન કેમ્પ યોજાશે

Club event

અન્ય સમાચારો પણ છે...