• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત :સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા રવિવાર તા.30 જૂલાઇના

સુરત :સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા રવિવાર તા.30 જૂલાઇના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત :સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા રવિવાર તા.30 જૂલાઇના રોજ દર વર્ષે ભાગળ ચાર રસ્તા પરના મટકી ફોડ કાર્યક્રમનો ડ્રો કરાશે. પ્રસંગે ગોવિંદા ઉત્સવ સમિતિ પ્રમુખ ગણેશભાઇ સાવંત, જુગલભાઇ કદમ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. ગણેશભાઇ સાવંતે કહ્યું કે, વર્ષે પણ શહેરમાં હજારોની સંખ્યામાં ગોવિંદા મંડળો ફોર્મ લઇ ગયા છે. રવિવાર પહેલા તમામ મંડળોના ફોર્મ જમા થતાં તા.30 જૂલાઇના રોજ ડ્રોનું આયોજન થશે. ડ્રો સાંસદ સી.આર.પાટીલની ઓફિસ, અંબાનગર ખાતે બપોરે 12 કલાકે યોજાશે. કાર્યક્રમમં ગોલ્ડ દહીં હાંડી ફેસ્ટીવલનું ઇનામ વિતરણ થશે.આ સાથે ડબલબારી સામના ભજન સ્પર્ધાના વિજેતાઓને પણ ઇનામ અપાશે.

30 જુલાઇએ જન્માષ્ટમીનો ગોવિંદા ઉત્સવ સમિતિનો ડ્રો, ઇનામ વિતરણ કરાશે

અન્ય સમાચારો પણ છે...