• Gujarati News
  • પાટીદાર અનામત આંદોલન અંતર્ગત શનિવારના રોજ નવસારી જિલ્લાના દાંડી અને

પાટીદાર અનામત આંદોલન અંતર્ગત શનિવારના રોજ નવસારી જિલ્લાના દાંડી અને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટીદાર અનામત આંદોલન અંતર્ગત શનિવારના રોજ નવસારી જિલ્લાના દાંડી અને સુરત જિલ્લાના બારડોલીથી અનામત એકતા કૂચની જાહેરાત કરવામાં આવતા સ્થાનિક લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. શુક્રવારે બારડોલી, પલસાણા, મહુવા અને કામરેજ તાલુકાનાં એસસી, એસટી અને ઓબીસીમાં આવતા સમાજના આગેવાનોએ બારડોલી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી પાટીદાર સમાજની એકતા યાત્રાને પરવાનગી આપવાની માંગ કરી હતી.

પાટીદાર રેલીને પરવાનગી આપવાની માગ