વીમા કંપનીને 3.48 લાખ ચૂકવવાનો આદેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વધુવજન સંબંધિત સર્જરી કરાવનારા વીમા પોલીસી ધારકને વીમાની રકમ ચૂકવતા વીમા કંપની ધી ઓરિએન્ટલ ઇન્સ્યુરન્સ કંપની લિ. સામે અદાલતમાં ફરિયાદ થતાં ગ્રાહક અદાલતે રૂ. 3,48,326 વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો હતો. વધુ વજનના કારણે તકલીફ અનુભવતા રમેશ ભાવસારે ઓગસ્ટ 2012માં લેપ્રોસ્કોલિક ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી કરાવી હતી. જેની પાસે રૂ. 4 લાખનો વીમો હતો.

અન્ય સમાચારો પણ છે...