તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • લિંબાયતમાં સેન્સેટીવ પોઇન્ટ પર મુહૂર્તના લીધે મોડું વિસર્જન

લિંબાયતમાં સેન્સેટીવ પોઇન્ટ પર મુહૂર્તના લીધે મોડું વિસર્જન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લિંબાયતમાંઅંબાજી ચોક પાસેના સંવેદનશીલ પોઇન્ટ પરથી સવારે વિસર્જન યાત્રા શરૂ થવાની હતી પરંતુ વિસર્જન માટેનું મુહૂર્થ મોડું હોવાથી યાત્રા 10.30 શરૂ થઇ હતી.

લિંબાયત વિસ્તારમાં પહેલા સૌથી મોટો સેન્સેટીવ પોઇન્ટ મદીના મસ્જીદ ચાર રસ્તા હતો. તે રૂટ પરથી વિસર્જન યાત્રા બંધ કરી દવાઇ છે. તેથી સૌથી વધુ ગણેશજીની મુર્તિઓ હવે સુભાષ નગર પાસે આ‌વેલ અંબાજી ચૌક પાસેથી જાય છે. વહેલી સવારથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઇ ગયો હતો. પરંતુ એક પણ મંડળ વિસર્જન યાત્રા લઇને આ‌વતું હતું. એટલે પોલીસ પણ હેરાન હતી.

મદીના મસ્જિદ પાસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

કોર્પોરેટરનું પર્સ ચોરી કરતાં ચોર પકડાયો

અંબાજીચોક પાસે એક ચોરે એક કોર્પોરેટરનું પર્સ ચોરી કરતા કોર્પોરેટરે તેને ઝડપી પાડ્યો હતો. તેથી કોર્પોરેટર અને અન્યોએ તેને પકડીને ઢોર માર્યો હતો. તેના કારણે ટોળું ભેગુ થતા લોકો ગભરાઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...