• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરતમાં ગુરુવારે રંગેચંગે ગણેશજીનું વિસર્જન સંપન્ન થયું હતુંં. વહેલી સવારથી

સુરતમાં ગુરુવારે રંગેચંગે ગણેશજીનું વિસર્જન સંપન્ન થયું હતુંં. વહેલી સવારથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતમાં ગુરુવારે રંગેચંગે ગણેશજીનું વિસર્જન સંપન્ન થયું હતુંં. વહેલી સવારથી મોડી રાત સુધી માર્ગો પર વિસર્જન યાત્રા પસાર થતી જોવા મળી હતી, જેમાં મોડી સાંજ સુધીમાં અંદાજિત 56 હજાર જેટલી પ્રતિમાઓ વિસર્જિત કરાઈ હતી. વરાછા-કાપોદ્રા મેઇન રોડ પર વિસર્જન યાત્રાનો માહોલ. } તસવીર- મનોજ તેરૈયા (અહેવાલ-તસવીરો અંદરના પાને)

ગજાનનને ભક્તોની ભાવભીની વિદાય

અન્ય સમાચારો પણ છે...