• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |સુરત મહાનગર આયોજન સમિતિની ચૂંટણી 2016 મુજબ સુરત મહાનગરપાલિકા તથા

સુરત |સુરત મહાનગર આયોજન સમિતિની ચૂંટણી-2016 મુજબ સુરત મહાનગરપાલિકા તથા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |સુરત મહાનગર આયોજન સમિતિની ચૂંટણી-2016 મુજબ સુરત મહાનગરપાલિકા તથા સચીન નગરપાલિકા મતવિસ્તારની પ્રાથમિક મતદારયાદી તા.14મી સપ્ટેમ્બરના રોજ સુરત ક્લેક્ટર કચેરી, સુરત મહાનગરપાલિકા, સચીન નગરપાલિકાના નોટીસ બોર્ડ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવી છે. મતદારયાદી સંબંધે જો કોઈ વાંધા કે સુચન હોય તો ક્લેક્ટર, સુરત બી/5, જીલ્લા સેવા સદન-2, અઠવાલાઈન્સ ખાતે તા.16મી સપ્ટેમ્બર સુધીમાં કચેરી સમય દરમિયાન રજૂ કરવાના રહેશે. ત્યારબાદ આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે.

નોંધણી | મતદારયાદીનાં વાંધા-સૂચનો હોય તો રજૂ કરવા જોગ

અન્ય સમાચારો પણ છે...