તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |સગરામપુરા, રૂદરપુરા અને રૂસ્તમપુરામાં આવેલી શેરીઓના રસ્તા ખરાબ થઇ

સુરત |સગરામપુરા, રૂદરપુરા અને રૂસ્તમપુરામાં આવેલી શેરીઓના રસ્તા ખરાબ થઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |સગરામપુરા, રૂદરપુરા અને રૂસ્તમપુરામાં આવેલી શેરીઓના રસ્તા ખરાબ થઇ ગયા હોવાના કારણે રસ્તાને નવા બનાવવામાં આવે તો સ્થાનિક લોકોની સમસ્યાનો અંત આવે તેમ હોવાની અનેક ‌વખત રજુઆત સ્થાનિક લોકોએ સેન્ટ્રલ ઝોનમાં કરી હતી. તેને કારણે ચોમાસા બાદ તમામ વિસ્તારમાં આવેલા શેરી અને મહોલ્લાના ખરાબ થઇ ગયેલા રસ્તાને નવા બનાવવા માટે 1.77 કરોડના અંદાજીત ખર્ચને મંજુરી આપી છે. જેથી ચોમાસુ પુરૂ થયા બાદ ત્રણેય વિસ્તારમાં નવા રસ્તા બનાવવાની કામગીરી શરૂ કરાશે. જેથી મોટાભાગના કોટ વિસ્તારમાં ઉબડ ખાબડ રસ્તાની સમસ્યાનો અંત આવવાની શકયતા રહેલી છે.

પાલિકા | શહેરના સગરામપુરા, રૂદરપુરામાં રસ્તા નવા બનાવાશે

અન્ય સમાચારો પણ છે...