તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત ફિયાસ્કા મુદ્દે મોદીએ બેન પાસે રિપોર્ટ માંગ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત ફિયાસ્કા મુદ્દે મોદીએ બેન પાસે રિપોર્ટ માંગ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર |સુરતમાં ભાજપ અને સરકારના પાટીદાર નેતાઓના સન્માન સમારંભમાં અમિત શાહ, મુખ્યમંત્રી સહિતના કદાવર નેતાઓની ઉપસ્થિતિમાં પાટીદાર આંદોલનકારીઓએ પાડેલા ભંગાણનો પડઘો વડાપ્રધાન કાર્યાલયમાં પડ્યો છે. ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ, વડાપ્રધાન મોદીએ આનંદીબહેન પટેલ પાસે આખી ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે. જે માટે તેઓ દિલ્હી પહોંચ્યા હતા. રવિવારે પાછા ફરવાના છે.ભાજપના સૂત્રોને ટાંકીને મિડીયા અહેવાલો જણાવે છે કે, સુરતની સભામાં ફિયાસ્કાના ગણતરીના કલાકોમાં આનંદીબહેન પટેલ દિલ્હી પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો