તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એસટીમાં બે પોલીસ જવાનોએ રોફ ઝાડ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીએસટી ડેપોથી શાહદાથી સુરત જતી એસટી બસમાં બે યુવાનોએ સોનગઢથી કડોદરા સુધીની ટિકિટ લીધી હતી. પરંતુ કડોદરા ઉતરી સુરત જવાનું જણાવી ટિકિટ ને લવાની ના પાડી હતી. પોતે પોલીસ હોવાનું જણાવી રોફ ઝાડતાં મુસાફરો કંડક્ટરની વહારે આવતા આમ પ્રજાના પાવર જોતા બંને યુવાનો સહારા દરવાજા આવતાં ઉતરી પલાયન થઈ ગયા હોવાનું જાણવા મળેલ છે.

બારડોલી એસટી ડેપોની શાહદા સુરત એસટી બસમાં સોનગઢથી બે યુવાનોએ કડોદરા સુધીની ટિકિટ લીધી હતી. કડોદરા આવતાં કંડક્ટર બે મુસાફરો ઉતરવાના બાકી હોવાનું જણાવ્યું હતું. પરંતુ કોઈ બોલતાં કંડક્ટરે ટિકિટ ચેક કરતવાનું શરૂ કર્યુ હતું. જેમાં સોનગઢથી બે યુવાનો બેઠા હતાં યુવાનો નિકળ્યા હતાં. તેમને કડોદરાથી સુરત સુધીની ટિકિટ લેવા જણાવ્યું હતું. ત્યારે બંને પોલીસ હોવાનું અને ટિકિટ લેવાની ના પાડી હતી. જેથી કંડક્ટર વગર ટિકિટે મુસાફરી કરવા ના પાડી હતી. જેથી બંને યુવાનોએ પોલીસનો રોફ ઝાળ્યો હતો. . જેથી મુસાફરો અકળાય ગયા હતાં. અને કંડક્ટરની વહારે આવી પ્રજાનો પાવર બતાવ્યો હતો. જેથી બંને યુવાનો ટિકિટ લઈ લીધા બાદ સહારા દરવાજો ઉતરી પલાયન થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો