તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આનંદીબેન દિલ્હી પહોંચતા તર્કવિતર્ક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર| પૂર્વમુખ્યમંત્રી આનંદીબહેન પટેલ દિલ્હી ગયા છે. સુરતમાં ભાજપના પાટીદાર સમારોહમાં બનેલી ઘટનાઓના થોડા કલાકોમાં તેઓ દિલ્હીમાં હોવાની વાત મળતાં રાજકીય અને ખાસ કરીને ભાજપના વર્તુળોમાં અનેક તર્ક વિતર્કો વહેતા થયા. અલબત્ત, સંદર્ભમાં જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે હકીકત જાણવા મળી કે, આનંદીબહેન પટેલ નવી દિલ્હીમાં હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન માટે પહોંચ્યા હતા. ઉપરાંત, જાણવા મળ્યા મુજબ, હેન્ડીક્રાફ્ટ ક્ષેત્રે છેલ્લા કેટલાય સમયથી નોંધપાત્ર વ્યવસાય ધરાવતી તેમની પુત્રી અનાર ત્યાં એક સ્ટોર ખોલી રહી હોવાથી તેઓ બંને ત્યાં સાથે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો