તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |પાટીદાર અભિવાદન સ્નમાન સમારોહમાં પાટીદારો દ્વારા કરાયેલા વિરોધને પગલે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |પાટીદાર અભિવાદન સ્નમાન સમારોહમાં પાટીદારો દ્વારા કરાયેલા વિરોધને પગલે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |પાટીદાર અભિવાદન સ્નમાન સમારોહમાં પાટીદારો દ્વારા કરાયેલા વિરોધને પગલે શુક્રવારે સુરતમાં ઘણી ધમાલ મચી હતી. જેને કારણે સુરત એસટી નિગમના નિમાયક એન. એમ. રાજ્યગુરૂએ એસટી પ્રોપર્ટિને સાચવવા અને પેસેન્જરોએ હાલાકી ભોગવી પડે તે માટે તાત્કાલિક સુરતથી અમદાવાદ જતી બસોના રૂટ બદલી નાંખ્યા હતા. સુરત આવન જાવન કરવા માટે 600 બસોને વાય ઓલપાડ, હાંસોટ, અંકલેશ્વર થઈ મોકલવામાં આવી હતી. નિર્ણય શુક્રવારે પણ યથાવત રહ્યો હતો. ઉપરાંત નિયામક એન એમ રાજ્યગરૂએ શુક્રવારે પણ રૂટ યથાવત રાખ્યો હતો.

સાવચેતી | સુરતથી અમદાવાદ જતી 600 બસના રૂટ બદલાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો