તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |નર્મદ લાયબ્રેરીના ઓડિટોરિયમમાં રવિવારે 11મીએ દુધના માનવ જીવન માટે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |નર્મદ લાયબ્રેરીના ઓડિટોરિયમમાં રવિવારે 11મીએ દુધના માનવ જીવન માટે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |નર્મદ લાયબ્રેરીના ઓડિટોરિયમમાં રવિવારે 11મીએ દુધના માનવ જીવન માટે લાભાલાભ વિષય પર વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્ય માં સૂક્ષ્મ મૂલ્યાંકનનો એક વાર્તાલાપ શહેરની આઇડિયા વર્થ સ્પ્રેડ સંસ્થાના ઉપક્રમે યોજાશે. વડોદરાની ગીર મેજ મિલ્ક સંસ્થાના ડેરી સાયન્સ ટેકનો ક્રેટ અને દાતા કેતન પરમાર ગીરની ગાયો અને તેમનો માનવ જીવન અને પર્યાવરણ પર ઉપકાર પ્રભાવ વિશે ચર્ચા કરશે. 1 અને 2 દૂધ પરનું સંશોધન, દૂધના સૂક્ષ્મ પોષક તત્વો તથા ગાય, ભેંસ તથા બકરી પૈકી શ્રેષ્ઠ દૂધ વિષય પર સૂક્ષ્મ ચર્ચા કરવામાં આવશે.

જાગૃતિ | દૂધ ઉપયોગી કે નુકસાનકારક વિષય પર રવિવારે વાર્તાલાપ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો