તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |પાલિકામાં 6 હજારથી વધારે પેન્શનરો અને 15 હજારથી વધુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |પાલિકામાં 6 હજારથી વધારે પેન્શનરો અને 15 હજારથી વધુ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |પાલિકામાં 6 હજારથી વધારે પેન્શનરો અને 15 હજારથી વધુ કર્મચારીઓને સાતમા પગાર પંચ અને છેલ્લા આઠ મહિનાના એરીયર્સ સહિતના લાભ આપવાનો નિર્ણય આજે સ્થાયી સમિતિમાં કરવામાં આવ્યો છે. તેના કારણે દિવાળી પહેલા પાલિકાના તમામ કર્મચારીઓને ફાયદો થવાનો છે. પાલિકાની આજે મળેલી સ્થાયી સમિતિની બેઠક સાતમા પગાર પંચની ભલામણોને મંજુરી આપવામાં આવી છે. સાથે સાથે કર્મચારીઓને જાન્યુઆરી 2016થી અત્યાર સુધીના મહિનાનો પગાર વધારો પણ દિવાળી પહેલા આપી દેવામાં આવવાનો છે. તેના કારણે પાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓની દિવાળી સુધરી ગઇ છે.

મંજૂરી | દિવાળી પહેલા 7મા પગાર પંચ અને એરીયર્સનો લાભ મળશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો