તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |સુરત શહેર માટે કોમપ્રેહેનશીવ મોબીલીટી પ્લાન (સી.એમ.પી)બનાવવાની કામગીરી સેન્ટર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |સુરત શહેર માટે કોમપ્રેહેનશીવ મોબીલીટી પ્લાન (સી.એમ.પી)બનાવવાની કામગીરી સેન્ટર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |સુરત શહેર માટે કોમપ્રેહેનશીવ મોબીલીટી પ્લાન (સી.એમ.પી)બનાવવાની કામગીરી સેન્ટર ફોર એન્વારોનમેન્ટલ પ્લાનીંગ એન્ડ ટેકનોલોજી અમદાવાદના ટેકનીકલ સપોર્ટ થી કરવામાં આવી છે. હાલમાં શહેર વિસ્તારમાં મેટ્રો રેલનું આયોજન હાથ ધરવામાં આવનાર હોય તેમજ અગાઉ 2008માં તૈયાર કરવામાં આવેલ સીએમપીમાં તેને ધ્યાને લેવામાં આવેલ હોઇ તેમજ ડાયમંડ બુર્સ, ડાયમંડ સીટી જેવા પ્રોજેકટ હાથ ધરવામાં આવેલા છે જે અન્વયે દ્વારા હાઉસ હોલ્ડ સર્વે, કોર્ડન સર્વે, બસ ટર્મિનલ, રેલ્વે સ્ટેશન વોલ્યુમ કાઉન્ટ, બસ, ટ્રેઇન ટર્મિનલ સર્વે વિગિરેની કામગીરી કરવામાં આવશે. વધુમાં ટેકનીકલ આસીસ્ટન્સ, ડેટા એનાલિસીસ અને પ્રૉબ્લેમ આઇડેન્ટી ફીકેશન, સ્ટડી એરિયા ડેલીનીએશન ઝોનીંગ ડેટા કલેકશન વિગિરેની કામગીરી સીએમપી 2016 બનાવવાની કામગીરીમાં સાંકળી લેવામાં આવશે.

શહેર માટે કોમ્પ્રિહેન્સિવ મોબિલિટી પ્લાન બનાવાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો